Bobby Deol Negative Role: 'એનિમલ' અગાઉ આ ફિલ્મોમાં વિલન બની બોલિવૂડ પર છવાયો હતો બોબી દેઓલ

બોબી દેઓલે ઘણા વર્ષોના સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. અભિનેતા ટૂંક સમયમાં જ ફિલ્મ એનિમલમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ પહેલા પણ તેણે નેગેટિવ રોલ કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે.

બોબી દેઓલ

Sponsored Links by Taboola