Ayesha Khan Bold Photos: નવા ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી આયશા ખાન
gujarati.abplive.com
Updated at:
03 Jan 2024 10:55 PM (IST)
1
Ayesha Khan Bold Photos: બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક આયશા ખાન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આયશાની સ્ટાઈલ એટલી કાતિલ છે કે બધા ઘાયલ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં, આયશા ખાને સલમાન ખાનના લોકપ્રિય અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 17મા વાઇલ્ડ એન્ટ્રી કરી હતી.
3
ઘરમાં તેની એન્ટ્રી બાદ ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો હતી. આ ઉપરાંત મુનવ્વર ફારૂકીની મુસીબતો પણ વધી છે.
4
રિપોર્ટ્સનું માનીએ તો આયશા ખાન મુનવર ફારૂકીની એક્સ ગર્લફ્રેન્ડ છે.
5
આયશા ખાન સુંદરતા અને બોલ્ડનેસના મામલે અન્ય મહિલા સ્પર્ધકોને ટક્કર આપી રહી છે.
6
આયશા ખાનની સ્ટાઈલ ખૂબ જ કિલર છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતની સાક્ષી આપી રહ્યું છે.