Garvita Sadhwani Photo: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ એક્ટ્રેસ ગરવિતા સાધવાની બોલ્ડ તસવીરો વાયરલ
Garvita Sadhwani Photo: ગરવિતા સાધવાનીએ ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં એન્ટ્રી કરી છે. આ સીરિયલમાં પ્રતિક્ષા હોનમુખેની જગ્યાએ ગરવીતાને કાસ્ટ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 માર્ચે, નિર્માતાઓએ અચાનક પ્રતિક્ષાને શોમાંથી કાઢી મૂકી અને રુહીની જગ્યાએ ગરવિતા સાધવાનીને કાસ્ટ કરી. જો કે રુહીના રોલમાં અભિનેત્રીને ચાહકો પસંદ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ગરવિતાના વખાણ થઈ રહ્યા છે, પરંતુ આજે અમે તમને અભિનેત્રીના બોલ્ડ ફોટા બતાવવા જઈ રહ્યા છીએ. ગરવિતાએ તેના બોલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટ પર ઘણી વખત આગ લગાવી છે.
ગરવિતા સાધવાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને એક્ટ્રેસનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ ફોટોઝથી ભરેલું છે.
જેમાં આ પિંક ટોપ ફોટોઝ બધાનું ધ્યાન ખેંચી રહ્યાં છે. ફેન્સને આ લુક એકદમ બોલ્ડ લાગ્યો હતો.
આ તસવીરોમાં ગરવિતા સાધવાનીએ રેડ આઉટફીટમાં તસવીરો ક્લિક કરાવી છે, જેની સાથે અભિનેત્રીએ એક સિઝલિંગ પોઝ આપ્યો છે.
(All Photos-Instagram)