In Pics: ખુબજ સુંદર છે જાવેદ જાફરીની પુત્રી અલાવિયા, ગ્લેમરસ ફોટો પરથી નજર નહી હટાવી શકો
જાવેદ જાફરીની એક્ટિંગ, કોમેડી અને ડાન્સના લાખો લોકો દિવાના છે. જો કે ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર તેમની અંગત જીવનને લઈને લાઈમલાઈટથી દૂર રહે છે. જો કે, તેમના બાળકો આ ગેપ ભરી રહ્યા છે. જાવેદ જાફરીના દિકારાએ મલાલ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે, ત્યારે તેની પુત્રી અલવિયા જાફરી સોશિયલ મીડિયા પર સુંદર ફોટો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાવિયા જાફરી હાલ ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અહીં લાખો લોકો તેને ફોલો કરે છે.
અલાવિયા જાફરી કોઈ પ્રોફેશનલ મોડલથી ઓછી નથી. તેની આ તસવીરો આ વાત કહી રહી છે.
અલાવિયા જાફરી ઘણા સ્ટાર કિડ્સની મિત્ર છે. તેમાં તેના ભાઈ મીઝાન જાફરીની કહેવાતી ગર્લફ્રેન્ડ નવ્યા નવેલી નંદાનું નામ પણ છે.
અલાવિયા જાફરીને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. તેને પોઝ બદલીને ફોટો પડાવવાનું પણ પસંદ છે.
અલાવિયા જાફરી જેટલી સુંદર છે તેની ફેશન સ્ટાઈલ એટલી જ અલગ છે. તેની આ તસવીરો જોઈને તમે જાતે જ સમજી શકશો.