ચણિયા ચોળીમાં ગોર્જિયસ લાગી રહી છે મોનાલીસા, તસવીરો જોતા જ રહી જશો
gujarati.abplive.com
Updated at:
16 May 2022 04:34 PM (IST)
1
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાના દરેક લૂકમાં સોશિયલ મીડિયા પર કહેર વર્તાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હવે મોનાલિસાએ ટ્રેડિશનલ લૂકમાં ફેન્સના ધબકારા વધારી દીધા છે. તેમની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.
3
ચણીયા-ચોળીમાં અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી છે.
4
મોનાલિસાના આ નવા લૂક પર ફેન્સ મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે.
5
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ બેકલેસ ચોળી પહેરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.
6
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મોનાલિસા
7
મોનાલિસાએ આ તસવીરો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. જેને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.(photo-instagram)