Aamna Sharif PHOTO: આમના શરીફની લેટેસ્ટ તસવીરોએ જીત્યું ફેન્સનું દિલ
gujarati.abplive.com
Updated at:
05 Sep 2022 11:02 PM (IST)
1
Aamna Sharif Photos: અભિનેત્રી આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર નવા બોલ્ડ ફોટા શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આમના શરીફ તેના નવા લુકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
3
આમનાના ખુલ્લા વાળમાં કહેર વર્તાવી રહી છે
4
આ તસવીરોમાં આમના સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે.
5
આમના શરીફ આ તસવીરોમાં ખુબ બોલ્ડ લાગી રહી છે.
6
આમનાનો આ લુક ખૂબ જ ઉત્તેજક છે.
7
નાના પડદાની સિરિયલ 'કહીં તો હોગા'માં કશિશની ભૂમિકાને કારણે અભિનેત્રી આમના શરીફનું નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું હતું.
8
આમનાએ ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે.(All Photos-Instagram)