સ્વિમ સૂટ અને કાળા ચશ્મા પહેરીને અદા શર્માએ શેર કરી કિલ્લર તસવીરો
gujarati.abplive.com
Updated at:
26 Jul 2022 02:29 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માએ હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામ પર હંગામો મચાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં અદા ખુલ્લા વાળમાં સ્વિમ સૂટ પહેરીને પોઝ આપતી જોવા મળે છે.
3
અદાની સ્ટાઈલ અને જલવો કિલ્લર છે. તેનો આ લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં અદાના વખાણ કરતા થાકતા નથી.
4
આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી અદા શર્મા
5
આ તસવીરોમાં અદાએ સ્વિમ સૂટ જેવો ડ્રેસ પહેર્યો છે. સાથે તેણે બૂટ પહેર્યા છે. આ ઉપરાંત કાળા ચશ્મા તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યા છે.
6
અદા ઈન્સ્ટાગ્રામ પર ફની અને ક્રેઝી તસવીરો શેર કરતી રહે છે, તેની સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવે છે.(All Photo Instagram)