Naagin 6ની એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે બેહદ ખૂબસૂરત,જુઓ શાનદાર તસવીરો
ટીવી એક્ટ્રેસ અદિતિ શેટ્ટીની ખૂબસૂરતી હાલ ચર્ચાંમાં છે. જો કે કેટલાક લોકો તેમનું રિયલ નામથી નહીં જાણતા હોય. જાણીએ તેના વિશે થોડું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસોમાં અદિતિ એકતા કપૂરના શો નાગિન 6માં રિયાની ભૂમિકામાં જોવા મળી હતી. , ભાગ્ય લક્ષ્મી ફિલ્મમાં આહાનાના રોલમાં જોવા મળી હતી.
નાગિન 6માં જો આપ ન જાણતા હો તો અદિતિ શેટ્ટીને ઉર્વશી ઢોલકિયાની દીકરીની ભૂમિકામાં જોવા મળે છે.
Zee ટીવીના શો ભાગ્ય લક્ષ્મીમાં અદિતિને અહાના ચોપડાના કેરેક્ટરમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.
અદિતિ ટી શોમાં સનમ તેરી કસમ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
અદિતિ શેટ્ટી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2018માં ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે. સાથે ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ સિઝન 1માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે.
ટીવીની આ આ ક્યૂટ એક્ટ્રેસ મિસ સાઉથ ઇન્ડિયા પણ બની ચૂકી છે. આ તમામ ઉપબબ્ધિનો ઉલ્લેખ એક્ટ્રેસે તેમના ઇન્સ્ટા બાયોમાં કર્યો છે.
અહાના શેટ્ટીએ ચાહનારની કોઇ કમી નથી તેના લાખો ફોલોવર્સ છે.