Ananya Pandey PHOTO: ખુલ્લા વાળમાં અભિનેત્રી અનન્યા પાંડેએ આપ્યા કિલ્લર પોઝ
Ananya Pandey PHOTO: અનન્યા પાંડે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ખૂબ જ ઓછા સમયમાં એક્ટિંગની દુનિયામાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે.
જોકે શરૂઆતના દિવસોમાં અનન્યાના અભિનયને સારો પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ આજે તે સતત ઘણા પ્રોજેક્ટ્સ માટે સાઈન કરવામાં આવી છે.
આવી સ્થિતિમાં અભિનેત્રીની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે.
ફિલ્મો સિવાય અનન્યા તેના લુક્સને કારણે પણ ચર્ચામાં છે. અનન્યા સમય સાથે બોલ્ડ થતી જાય છે.
હવે ફરી અનન્યાએ દેશી સ્ટાઈલનો જાદુ સર્જ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં અનન્યા ખુલ્લા વાળમાં કિલર પોઝ આપી રહી છે
અહીં તે કેમેરાની સામે પોતાનો લુક ફ્લોન્ટ કરી રહી છે અને અલગ-અલગ પોઝ આપી રહી છે.
આ ફોટાને મિનિટોમાં જ હજારો લાઈક્સ મળી છે. (All Photos-Instagram)