Ananya pandey: એક્ટ્રેસ અનન્યા પાંડે જોવા મળી ગ્લેમરસ અંદાજમાં, જુઓ તસવીરો
abpasmita.in
Updated at:
28 Nov 2023 11:09 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ખૂબ જ શાનદાર લૂકમાં સ્પોટ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અનન્યા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
3
અભિનેત્રી અનન્યા પાંડેએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
4
આ નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
અનન્યા પાંડેનો નવો લૂક ખૂબ જ ગ્લેમરસ છે.
6
અનન્યા પાંડેના ચાહકો તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે.
7
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.