Dia Mirza: રેડ આઉટફીટમાં જન્નતની પરી લાગી દિયા મિર્ઝા
2002માં આવેલી ફિલ્મ રહના હૈ તેરે દિલ મેંથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર દિયા મિર્ઝાએ શરૂઆતથી જ ઘણા લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિયાએ તેના તાજેતરના નવા ફોટોશૂટની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જેમાં દિયા લાલ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે ખુલા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
તેણે આ ડ્રેસ સાથે ટ્રાન્સપરન્ટ હીલ્સ કેરી કરી છે. આ ડીપ નેકલાઇન ડ્રેસમાં તે ક્લાસી લાગે છે.
દિયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021માં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા
લગ્નના થોડા મહિના પછી, જુલાઈમાં, અભિનેત્રીએ એક પુત્રને જન્મ આપ્યો. રસપ્રદ વાત એ છે કે અભિનેત્રીએ લગ્ન પછી તરત જ તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તે સમયે દિયાને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. (All Photos-Instagram)