ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બોલિવૂડ
  • Shriya Sharan : રિક્ષામાં ઉભી થઈ સ્ટંટ સાથે પોઝ આપી રહી હતી અભિનેત્રી ને અચાનક બગડ્યું બેલેન્સ

Shriya Sharan : રિક્ષામાં ઉભી થઈ સ્ટંટ સાથે પોઝ આપી રહી હતી અભિનેત્રી ને અચાનક બગડ્યું બેલેન્સ

gujarati.abplive.com Updated at: 07 Dec 2022 07:34 PM (IST)
1

અભિનેત્રી શ્રિયા સરન હાલ સફળતાના શિખરે છે. અભિનેત્રીની તાજેતરની રિલીઝ થયેલી દ્રશ્યમ 2 બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એક પછી એક અનેક રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન લીડ રોલમાં જોવા મળ્યો હતો.

3

તાજેતરમાં જ એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

4

શ્રિયા સરન મુંબઈના રસ્તાઓ પર ઓટો રિક્ષાની સવારી કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે એકથી એક ચડિયાતા પોઝ આપતી જોવા મળી હતી.

5

આ દરમિયાન શ્રિયા સરન ઓટોમાં બેસીને પોઝ આપી રહી હતી, ત્યાર બાદ તેણે ઉભી રહીને મસ્તી કરતા પોઝ આપ્યા હતા.

6

ઓટો પર ઉભા રહીને પોઝ આપતાં અચાનક તેનું બેલેન્સ બગડતું જોવા મળ્યું હતો. જો કે, અભિનેત્રીએ પોતાનું બેલેન્સ જાળવી લીધું હતું નહિંતર દુર્ઘટના ઘટી હોત.

7

લુકની વાત કરીએ તો શ્રિયા બ્લેક કલરના થ્રી પીસ આઉટફિટમાં જોવા મળી હતી.

8

શ્રિયાએ કાળું પેન્ટ અને ક્રોપ ટોપ પહેર્યું હતું અને તેના ઉપર શ્રગ પહેર્યું હતું. આ પરિધાનમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.