હિના ખાનના બિકીની લુક આગળ બોલિવૂડની ભલભલી હિરોઈનો ઝાંખી પડે
Hina Khan Photos: નાના પડદા પર પોતાના અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. સાથે જ તે પોતાની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતતી રહે છે. જો કે આ વખતે હિનાએ પોતાના બોલ્ડ લુકથી લોકોને ક્લીન બોલ્ડ કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં, અભિનેત્રી હિના ખાને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરી છે. તેના ફેન્સ તસવીરોમાં હિનાના વખાણ કરતા થાકતા નથી.
હિના ખાને સુંદર લીલા રંગની મોનોકિની પહેરી છે જેમાં કમર પર કટ પણ છે. આ આઉટફિટમાં હિના તેના ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
હિના ખાને પ્રિન્ટેડ શ્રગ સાથે પોતાનો બીચ લુક પૂર્ણ કર્યો
મિનિમલ મેકઅપ અને સનગ્લાસમાં કહેર વર્તાવી રહી છે હિના
હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (All Photos-Instagram)