Jacqueline Fernandez Photos: લાઈટ ગ્રીન ગાઉનમાં જેકલીન ફર્નાન્ડિસનો આગવો ઠાઠ
Jacqueline Fernandez PHOTO: ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો જેકલીન ફર્નાન્ડિસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી હતી.
તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી વન શોલ્ડર લાઈટ ગ્રીન થાઈ કટ લોન્ગ ગાઉનમાં કહેર વર્તાવી રહી છે.
શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી.
જેકલીને બોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી.
વર્ષ 2006માં જેકલીને મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી લોકો જેકલીનની સુંદરતાના દિવાના હતા.
અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ, કર્લી વાળ, ડ્રોપ ડાયમંડ અને હાઈ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે.
જેકલીન આજે ફેમસ અભિનેત્રી બની ગઈ છે પરંતુ એક સમયે તેને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો.(All Photo Instagram)