Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનો ક્લાસી લુક, શરારા સૂટમાં આપ્યા પોઝ
Madhuri Dixit Photo: માધુરી દીક્ષિતનું નવું ફોટોશૂટ ફરી વાયરલ થઈ રહ્યું છે. ચાહકોને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડની ધક ધક ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની અદભૂત એક્ટિંગ અને સ્ટાઇલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવી દીધા છે.
અભિનેત્રી છેલ્લા કેટલાક દિવસોથી બહુ ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી રહી છે.
તો બીજી તરફ, માધુરી તેના લુક્સને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર માધુરીનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.
માધુરીએ વિશ્વભરમાં તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે.
હવે લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી એથનિક લુકમાં જોવા મળી રહી છે.
અભિનેત્રીએ મિનિમલ બેઝ અને રેડ લિપસ્ટિક સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
અહીં તે જાંબલી ડિઝાઇનર શોર્ટ શિમરી કુર્તી અને શરારા પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીએ આ લુકને ખૂબ જ સુંદર રીતે કેરી કર્યો છે.(All Photos-Instagram)