Malaika Arora Photo: વ્હાઈટ ગાઉનમાં મલાઈકાનો ગ્લેમરસ અંદાજ
gujarati.abplive.com
Updated at:
13 Feb 2023 09:53 PM (IST)
1
Malaika Arora Photo: અભિનેત્રી મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ લુકમાં પોતાની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફેશન સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
3
મલાઈકાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
4
આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
5
મલાઈકાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
6
ફોટામાં મલાઈકા અરોરા સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે.
7
મલાઈકા અરોરાએ કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.
8
મલાઈકાએ ન્યૂડ મેકઅપ કર્યો છે. મલાઈકા તેના વાળને સ્લીક બ્રેડેડ સ્ટાઈલમાં બાંધ્યા છે. (All Photo Instagram)