Manushi Chhillar Pics: વ્હાઈટ શોર્ટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં માનુષી છિલ્લરે પાણીમાં આપ્યા કિલ્લર પોઝ
Manushi Chhillar PHOTO:માનુષી છિલ્લરે તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી પરંતુ માનુષીની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
વિશ્વભરના લોકો મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી માનુષી છિલ્લરના દરેક લુકને જોઈને આશ્ચર્યમાં છે.
તો બીજી તરફ, જ્યારે માનુષીએ બોલિવૂડમાં તેની કારકિર્દી શરૂ કરી છે ત્યારથી તેની ફેન ફોલોઈંગ પણ ઘણી વધી ગઈ છે.
એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે.
હાલમાં જ માનુષી છિલ્લરે તેના ગ્લેમરસ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે
વાયરલ તસવીરમાં માનુષી સફેદ પારદર્શક ડ્રેસમાં જોવા મળી. પાણીમાં એક્ટ્રેસનો કિલર પોઝ જોઈને ફેન્સને પરસેવો છૂટી ગયો છે.
માનુષી છિલ્લર ઈન્સ્ટાગ્રામ પર પોતાની એકથી એક ચડીયાતી તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે(All Photos-Instagram)