Photos: ફ્લૉવર પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને Mrunal Thakur અપનાવ્યો ક્લાસી લૂક, ટીવીની કહેવાય છે સ્ટાર
Mrunal Thakur Photos: બૉલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ક્લાસી લૂક જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ફિલ્મ 'સીતા રામમ'ને લઇને ચર્ચામાં છે. ફિલ્મ 'સીતા રામમ' 5 ઓગસ્ટે પડદા પર એન્ટ્રી મારી ચૂકી છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુરની સાથે દલ-કીર સલમાન દેખાશે.
મૃણાલ ઠાકુરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં મૃણાલ ઠાકુર યલો એન્ડ વ્હાઇટ ફ્લાવર પ્રિન્ટેડ ફૉર્મલ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. આ ડ્રેમાં મૃણાલ ઠાકુરનો ક્લાસી લૂક જોવા મળી રહ્યો છે.
'સીતા રામમ' બૉક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરીને બતાવી છે. આ ફિલ્મમાં કૃણાલે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પહેલો પગ મુક્યો છે.
મૃણાલ ઠાકુરનુ નામ તે અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે, જે બહુજ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકી છે.
મૃણાલ ઠાકુરે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. અભિનેત્રી પ્રખ્યાત ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં પણ જોવા મળી હતી. મૃણાલ ઠાકુરે 'કુમકુમ ભાગ્ય'માં બુલબુલના રોલમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.
મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટો વીડિયો શેર કરતી રહે છે.. All Photo Credit: Instagram