Nia Sharma PHOTO: નિયા શર્માએ વ્હાઈટ આઉટફીટમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
Nia Sharma PHOTO: નિયા શર્મા તેના લુકને કારણે દિવસેને દિવસે લાઈમલાઈટમાં આવતી જાય છે. હવે ફરી એકવાર અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેમસ એક્ટ્રેસ નિયા શર્માએ એક્ટિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું છે. તે સ્ક્રીન પર કોઈપણ પાત્રને ખૂબ જ સુંદર રીતે ભજવે છે.
આ જ કારણે આ અભિનેત્રીને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી છે
તેના શો અને અન્ય પ્રોજેક્ટ્સ સિવાય, અભિનેત્રી તેના લુક અને સ્ટાઇલિશ સ્ટાઈલ માટે ઘણી વાર સમાચારમાં રહે છે.
હવે ફરીવાર નિયાએ પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
દુનિયાભરના લોકો નિયાની સ્ટાઈલ તરફ આકર્ષાયા છે, તેના દરેક નવા લુકને જોવા ચાહકો આતુર રહે છે.
નિયા પણ તેના પ્રિયજનો સાથે જોડાવાની કોઈ તક છોડતી નથી. આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા લાગી છે.
લેટેસ્ટ ફોટોઝમાં નિયાની સ્ટાઈલ ચર્ચાનો વિષય બન્યો છે. અહીં તે હંમેશની જેમ ગ્લેમરસ લાગી રહી છે. (All Photos-Instagram)