Nora Fatehi Photos: બોક્સર અવતારમાં જોવા મળી બોલિવૂડની હોટ એક્ટ્રેસ નોરા ફતેહી
gujarati.abplive.com
Updated at:
05 May 2023 07:29 PM (IST)
1
Nora Fatehi Photos: નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે. નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ ફોટોમાં નોરા બ્લેક બોડી-ફિટ સ્પોર્ટ્સ આઉટફિટમાં જોવા મળી રહી છે.
3
નોરા તેના કમાલના કર્વિ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
4
નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે.
5
આ પહેલા પણ નોરા ફતેહી એકથી એક ચડિયાતા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરી ચુકી છે.
6
નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરીને તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.
7
નોરા તેના સિઝલિંગ ડાન્સ મૂવ્સ અને ફેશન સેન્સ માટે જાણીતી છે.