Rakul Preet PHOTO: મલ્ટીકલર ટોપમાં રકુલ પ્રીતનો કુલ અવતાર
gujarati.abplive.com
Updated at:
15 Oct 2022 08:15 PM (IST)
1
Rakul Preet PHOTO: દિવાળીના અવસર પર ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. જેમાં 'થેંક ગોડ'નો પણ સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુંબઈમાં તેનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.
3
ફિલ્મ 'થેંક ગોડ' 25 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
4
આમાં રકુલ પ્રીત સિંહ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.
5
તે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આશા રાખે છે કે દર્શકોને તે ચોક્કસ ગમશે.
6
રકુલ મુંબઈમાં 'થેંક ગોડ'ના કો-એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી.
7
આ દરમિયાન તે રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
8
રકુલ અને સિદ્ધાર્થ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. (All Photos-Instagram)