Rashmika Mandanna એ માલદીવમાં આપ્યા કિલ્લર પોઝ
Rashmika Mandanna PHOTO: ટોલીવુડ ફિલ્મ સ્ટાર રશ્મિકા મંદાના હાલમાં તેની ફિલ્મ ગુડબાયની રિલીઝ પછી માલદીવમાં આરામની ક્ષણો વિતાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી.
ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે.
આ દરમિયાન અભિનેત્રી રશ્મિકા મંદાનાએ માલદીવની તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
અભિનેત્રી રશ્મિકાએ તાજેતરમાં માલદીવના વેકેશનની આ તસવીર શેર કરી છે જ્યારે તે તેના પૂલમાં ચીલ કરી રહી છે.
અભિનેત્રી રશ્મિકા માલદીવમાં ક્વાલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી રહી છે.
તાજેતરની તસ્વીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે.
રશ્મિકા ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન, બન્ને લુકમાં સુંદર લાગે છે. (All Photos-Instagram)