Shraddha Arya Latest Photos: કેરળમાં વેકેશન એન્જોય કરી રહી છે શ્રદ્ધા આર્યા, શેર કરી સુંદર તસવીરો
gujarati.abplive.com
Updated at:
04 Jan 2024 10:34 PM (IST)
1
Shraddha Arya Photos: શ્રદ્ધા આર્યા તેના સિઝલિંગ લુકને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર બોલ્ડ અવતારમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ટીવી શો 'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.
3
તેણીએ તેના ઉત્તમ અભિનયને કારણે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવી છે.
4
ખાસ કરીને આજે તેને 'કુંડળી ભાગ્ય'ના તેના રોલને કારણે ઘર-ઘરમાં વિશેષ ઓળખ મળી છે.
5
અભિનેત્રી જ્યાં પણ જાય છે તેની એક ઝલક મેળવવા ચાહકો ઉમટી પડે છે.
6
શ્રદ્ધા આર્યા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.