Shriya Saran PHOTO: શોર્ટ ડ્રેસમાં શ્રિયા સરને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
gujarati.abplive.com
Updated at:
16 Oct 2022 11:05 PM (IST)
1
Shriya Saran PHOTO: એક્ટ્રેસ શ્રિયા સરનની નવી તસવીરો હાલમાં ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી શ્રિયા સરને શોર્ટ વ્હાઈટ કલરના ડ્રેસમાં ગ્લેમરસ લુક શેર કર્યો.
3
અભિનેત્રી શ્રિયા સરનનો આ અદભૂત અને સ્ટાઇલિશ લુક ચાહકોને પસંદ આવ્યો છે.
4
શ્રિયાનો લુક શોર્ટ વ્હાઈટ ડ્રેસ, ઓપન હેરસ્ટાઈલ અને હાઈ હીલ્સમાં છે.
5
તાજેતરમાં જ શ્રિયા સરન સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની હતી.
6
શ્રિયાનો દરેક લુક ચાહકોને આશ્ચર્યમાં મૂકી દે છે. તેની સુંદરતાની ખૂબ પ્રશંસા થાય છે.
7
સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી તેણે પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
8
શ્રિયા સરન હાલમાં જ ફિલ્મ RRRમાં જોવા મળી હતી.(All Photos-Instagram)