જન્નત ફિલ્મની એક્ટ્રેસ સોનલ ચૌહાણ એરપોર્ટ પર કંઈક આ અંદાજમાં જોવા મળી, જુઓ તસવીરો
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સોનલ પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. સોનલ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મી દુનિયામાં વધારે કામ ન કરવા છતા સોનલે મોટુ નામ બનાવ્યું છે. એક્ટિંગ અને સુંદરતાના કારણે લોકોના દિલ જીતવામાં સોનલ સફળ રહી છે.
સોનલ શોર્ટ્સ અને ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચશ્મામાં સોનલે હસતા-હસતા તસવીરો પડાવી હતી.
એરપોર્ટ પર સોનલ ખૂબ જ સારા મૂડમાં જોવા મળી હતી. તેણે મીડિયા ફોટોગ્રાફર્સ સાથે વાત કરી પોતાની તસવીર પણ પડાવી હતી.
બોલીવૂડમાં જન્નત ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ સોનલ ચૌહાણ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. આ દરમિયાન સોનલ શોર્ટ્સ અને ટોપમાં ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી. સોનલનો કેઝ્યૂલ લૂક ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -