દુલ્હનના ગેટઅપમાં જોવા મળી ઉર્વશી રૌતેલા, સ્વર્ગની પરી જેવી લાગી સુંદર
gujarati.abplive.com
Updated at:
24 Jun 2022 04:02 PM (IST)
1
વિશ્વ સુંદરી ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઉર્વશી રૌતેલા હંમેશા બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં જોવા મળે છે.
3
જોકે આ વખતે ઉર્વશી ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળી છે.
4
આ નવા લુકની તસવીરો ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
5
આ તસવીરોમાં ઉર્વશી પીળી સાડીમાં જોવા મળી રહી છે.
6
આ લુકમાં ઉર્વશી દુલ્હન જેવી લાગી રહી છે. (All Photos-Instagram)