Alia Ranbir Photos: આલિયા ભટ્ટ-રણબીર કપૂર પહેલીવાર દીકરી રાહા સાથે મળ્યા જોવા મળ્યા, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
13 Jan 2023 02:16 PM (IST)
1
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શુક્રવારે સવારે દીકરી રાહા કપૂર સાથે ફરવા ગયા હતા. આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં આલિયા દીકરી રાહાને ખોળામાં લઈને જોવા મળી રહી છે. આ દરમિયાન આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો કે, આ વખતે પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમની પુત્રી રાહાનો ચહેરો બતાવ્યો નથી.
3
કપલની દીકરી રાહા પિંક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. દીકરી સાથે રણબીર-આલિયાની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.
4
જાણવા મળે છે કે આલિયા ભટ્ટે 6 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. રણબીરની માતા નીતુ કપૂરે તેની પૌત્રીનું નામ રાહા કપૂર રાખ્યું છે.
5
શુક્રવારે સવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પુત્રી રાહા કપૂરને ઘરની નીચેના કમ્પાઉન્ડમાં ફરવા માટે લઈ ગયા હતા