Deepika પહેલા આ અભિનેત્રીઓ મોનોકિનીમાં લગાવી ચુકી છે, તસવીરો બનાવી દેશે દિવાના
જાહ્નવી કપૂર - જાન્હવી કપૂર ઘણીવાર બિકીનીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેનો બ્લુ મોનોકિની લૂક પણ સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચર્ચામાં હતો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપરા - પ્રિયંકા ચોપરા પણ જ્યારે મોનોકિનીમાં તેના શરીરના વળાંકોને ફ્લોન્ટ કરવાની વાત આવે ત્યારે દેશી ગર્લ પણ કોઈથી પાછળ નથી. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.
પૂજા હેગડે - 'સર્કસ' સ્ટાર પૂજા હેગડેએ પણ બ્લેક મોનોકિનીમાં તેની તસવીર શેર કરી છે. જે ચાહકોને ખૂબ પસંદ આવી હતી.
દિશા પટણી - દિશા પટણી તેની ફિટનેસને લઈને ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મોનોકિનીમાં અભિનેત્રી જાણે કોઈ જલપરીથી કમ નથી લાગતી.
દીપિકા પાદુકોણ - દીપિકા પાદુકોણની આગામી ફિલ્મનું ગીત 'બેશરમ રંગ' તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં દીપિકા સુપર હોટ લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ગીતમાં સોનેરી મોનોકિનીમાં તેની સુંદરતા દર્શાવી છે. તેનો આ લુક પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
કેટરિના કૈફ - કેટરિના કૈફ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. કેટરિનાએ બ્લેક મોનોકિનીમાં પોતાનો સુપર હોટ અને સ્ટાઇલિશ લુક પણ બતાવ્યો છે.