Riva Arora સોશિયલ મીડિયા પર હોટ તસવીરોને લઈ ચર્ચામાં, જાણો કોણ છે

Riva Arora સોશિયલ મીડિયા પર હોટ તસવીરોને લઈ ચર્ચામાં, જાણો કોણ છે

રીવા અરોરા

1/8
Riva Arora Pics: રીવા અરોરા આજકાલ પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. ચાલો તમને જણાવીએ કે આ રીવા અરોરા કોણ છે ?
2/8
રીવા અરોરા એ નામ છે જે આજકાલ સતત ચર્ચામાં રહે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં રીવાએ પોતાના ગ્લેમરસ લુકથી લોકોને ચોંકાવી દીધા છે.
3/8
આ દિવસોમાં રીવા ટીવી એક્ટર કરણ કુદ્રા સાથેના એક રોમેન્ટિક વીડિયોને લઈને ચર્ચામાં છે, જેના માટે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
4/8
રીવા અરોરાએ ટીવી અને બોલિવૂડ સ્ટાર હોવાની સાથે સાથે હોલીવુડમાં પણ કામ કર્યું છે. રીવા અરોરા વર્ષ 2018માં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ 'બેસ્ટ ફ્રેન્ડ્સ'માં જોવા મળી હતી.
5/8
રીવાનો જન્મ વર્ષ 2010માં દિલ્હીમાં થયો હતો. રીવા બાળપણથી જ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
6/8
રીવા અરોરા ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં ચાઈલ્ડ સ્ટાર તરીકે જોવા મળી હતી, જેમાં તેના અંતિમ સંસ્કારના દ્રશ્યોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
7/8
માત્ર 12 વર્ષની ઉંમરે રીવાના આ ટ્રાન્સફોર્મેશન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સાથે જ મીકા સિંહ સાથે રીવાનો એક ગીતનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે અંગે પણ વિવાદ છે.
8/8
રિવા અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 8.3 મિલિયન ફોલોઅર્સ છે. (તમામ તસવીરો રિવા અરોરા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola