Pics: બ્લેક ડ્રેસમાં ઝૂલ્ફો લહેરાવતા Bhumi Pednekarએ આપ્યા કિલર પૉઝ, જુઓ તસવીરો
Bhumi Pednekar: બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર બહુ થોડી ગણી પોતાની ઓળખ બની શકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર હવે ખુબ એક્ટિવ રહેવા લાગી છે. તાજેતરમાં જ તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂમિ પેડનેકરે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બ્લેક શિમરી આઉટફિટમાં કમાલની લાગી રહી છે, અને એકથી એક ચઢિયાતા હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
તસવીરોમાં એકવાર ફરીથી ભૂમિ પેડનેકરનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે, એક્ટ્રેસ બ્લેક કલરની ચમચમાતી ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે.
આ વન શૉલ્ડર ટાઇટ ફિટિંગ ડ્રેસમાં એક્ટ્રેસ પોતાનુ પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. આ ડ્રેસ ભૂમિ પેડનેકરને ખુબ સૂટ થઇ રહ્યો છે.
વાત કરીએ લૂકની તો ભૂમિ પેડનેકરે પોતાના લૂક ગ્લૉસી મેકઅપ અને કર્લી ઓપન હેરની સાથે પુરો કર્યો છે.
ફેન્સ પણ ભૂમિ પેડનેકરના આ ડ્રેસને ખુબ પસંદ કરી રહ્યાં છે. થોડી જ વારમાં તેની તસવીરો પર હજારો લાઇક્સ અને કૉમેન્ટ આવી ચૂકી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ભૂમિ પેડનેકર બહુજ જલદી વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ‘ગોવિંદા મેરા નામ’માં દેખાશે.