Sharvari Wagh નો જીમ લૂક વાયરલ, બ્લેક સ્પૉર્ટ્સ વિયરમાં ટૉન્ડ બૉડી ફિગર જોઇને ફેન્સ થયા પાણી-પાણી
Bollywood Sharvari Wagh Spotted: શરવરી વાઘે બૉલીવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે શર્વરી આજે જીમની બહાર જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરવરી વાઘને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેત્રીની હૉરર કૉમેડી ફિલ્મ મુંજ્યા આ વર્ષે બ્લૉકબસ્ટર રહી હતી. શરવરી તેની ફિલ્મો સિવાય તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઘણીવાર જીમમાં પરસેવો પાડતી જોવા મળે છે.
શરવરી વાઘ પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને નિયમિત વર્કઆઉટ કરે છે. મંગળવારે પણ મુંજ્યા અભિનેત્રી જીમમાં પુષ્કળ પરસેવો પાડીને બહાર આવી હતી.
પેપ્સે અભિનેત્રીને પણ પકડી લીધી હતી જે જીમની બહાર જોવા મળી હતી.
આ દરમિયાન શરવરી બ્લેક કલરના સ્પૉર્ટ્સ વેરમાં જોવા મળી હતી.
શરવરી બ્લેક સ્પૉર્ટ્સ વેરમાં એકદમ ફિટ લાગી રહી હતી.
આ દરમિયાન અભિનેત્રી તેના એબ્સ અને ટૉન્ડ ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.
આ દરમિયાન શરવરીનો મેકઅપ લૂકમાં જોવા મળી હતી. તેણીએ તેના વાળ પોનીમાં બાંધ્યા હતા અને કાળા સનગ્લાસ પણ પહેર્યા હતા. અભિનેત્રીએ સફેદ શૂઝ સાથે પોતાનો લૂક પૂરો કર્યો.
જીમની બહાર સ્પૉટ થયેલી શરવરીની આ તસવીરો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.