Fatima Sana Shaikh Photos: વ્હાઈટ ડ્રેસમાં અપ્સરા લાગી દંગલ ગર્લે ફાતિમા, જુઓ તસવીરો
Fatima Sana Shaikh Photos: ફિલ્મ 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખને આજે કોઈ ઓળખની જરૂર નથી. આજે તે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'દંગલ' અભિનેત્રી ફાતિમા સના શેખે શનિવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ અને હોટ લુક જોઈ શકાય છે.
ફાતિમા સના શેખે વ્હાઈટ કલર કોમ્બિનેશન સાથે આધુનિક આઉટફિટમાં અદભૂત પોઝ આપ્યો હતો.
આ ફોટોશૂટ જોયા બાદ ચાહકો સતત ફાતિમા સના શેખના વખાણ કરી રહ્યા છે.
ફાતિમા સના શેખ છેલ્લે ફિલ્મ 'ધક-ધક'માં જોવા મળી હતી. આ પછી તે ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે ફિલ્મ 'સેમ બહાદુર'માં જોવા મળશે.
આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે.
અભિનયની સાથે સાથે ફાતિમા પોતાના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે.