Project Kનું શૂટિંગ કરીને હૈદરાબાદથી પાછી ફરી સેક્સી ગર્લ Deepika Padukone, મેચિંગ પેન્ટ-શર્ટ પર બ્લેક ગૉગલ્સમાં દેખાઇ
Deepika Padukone Airport Look: બૉલીવુડની સેક્સી ગર્લ દીપિકા પાદુકોણનો નવો એરપોર્ટ લૂક સામે આવ્યો છે. તાજેતરમાં જ એક્ટ્રેસ હૈદરાબાદ જતી વખતે સ્પૉટ થઈ હતી, જે પછી તે આજે મુંબઈ પરત આવી હતી. હવે એરપોર્ટ પરથી તેના શાનદાર લૂકની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી હૈદરાબાદથી પરત ફરેલી દીપિકા પાદુકોણ કમ્ફર્ટેબલ લૂકમાં જોવા મળી હતી.
આ દરમિયાન તેને સ્કાય બ્લૂ લૉન્ગ શર્ટ અને મેચિંગ પેન્ટ સાથે પોતાનો લૂક ખૂબ જ કમ્ફર્ટેબલ રાખ્યો હતો.
તેની બ્રાઉન બેગ ક્લાસી દેખાતી હતી. એકંદરે દીપિકાએ આરામ સાથે ખૂબ જ ક્લાસી લૂક અપનાવ્યો હતો. જે તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે પણ દીપિકા પાદુકોણ હૈદરાબાદ જતી વખતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન તે કારમેલ ટ્રેકસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.