Disha Patani Pets: એનિમલ લવર છે ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટાની, પાલતુ પ્રાણીઓ પ્રત્યે દિશાને ખાસ લગાવ...
દિશા પટાનીએ તેના ઇન્સ્ટા પરિવારને તેના પાલતુ ડોગ બેલા અને ગોકુ સાથે મળાવ્યા હતા. આ ખાસ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશાને જ્યારે પણ સમય મળે છે, ત્યારે તે તેના પ્યારા ડોગ સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.
તમે બધા સારી રીતે જાણો છો કે દિશા એક એનિમલ લવર છે, અને તેનો પુરાવો છે અભિનેત્રીની આ સુંદર તસવીરો.
થોડા સમય પહેલા દિશાએ પોતાની બિલાડી સાથેની તસવીર શેર કરતા લખ્યું હતું કે, કિટ્ટી અને હું...
થોડા સમય પહેલા દિશાએ પોતાની બિલાડી સાથેની તસવીર શેર કરતા લખ્યું હતું કે, કિટ્ટી અને હું...
પોતાના પાલતુ પ્રાણીઓને મોર્નિંગ વોક પર લઈ જતી વખતે પણ દિશા ઘણી વખત જોવા મળી છે.
પાલતુ પ્રાણીઓ પ્રત્યેના તેના પ્રેમ વિશે વાત કરતા દિશાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારા પિતા મોટા પેટ એનિમલ લવર છે. મારી પાસે બરેલીમાં મારા ઘરમાં કબૂતર અને ગાય પણ છે. મને યાદ છે કે જ્યારે હું નાની હતી ત્યારથી મારા ઘરમાં હંમેશા કૂતરો રહે છે.