Disha Patan Photo: દિશા પટનીએ એટલી બોલ્ડ તસવીરો શેર કરી કે મચી ગયો હંગામો
બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એકદમ ગ્લેમરસ છે પરંતુ અમે અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે દિશા પટની. દિશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ફેન્સમાં અવારનવાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App32 વર્ષની અભિનેત્રી દિશા પટની હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે. જે હાલમાં જ ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને ફિલ્મ પણ હિટ થઈ હતી.
દિશા પટાનીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના કારણે તે સમાચારમાં રહે છે પરંતુ આ સિવાય દિશા ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ માટે હેડલાઈન્સ બનાવે છે.
દિશા પટનીએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
દિશા પટનીની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. દિશાના ઇન્સ્ટાગ્રામ પર 61.5 મિલિયન ચાહકો છે અને તેના ચાહકો તેની દરેક તસવીર મિનિટોમાં વાયરલ કરી દે છે.
દિશા પટનીએ વર્ષ 2016માં ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી અને તે પણ થોડા સમય માટે.