Disha Patani: સિદ્ધાર્થ-કિયારાના રિસેપ્શનમાં ગ્રીન શેડ ડ્રેસમાં જોવા મળી દિશા પટણી
દિશા પટણી ગઈકાલે રાત્રે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી. દિશાએ તેના સિઝલિંગ અવતારથી બધાનું ધ્યાન ખેંચ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશાએ ગ્રીન શેડનો 2 પીસ કટઆઉટ ડ્રેસ પહેર્યો હતો. ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કેમેરા સામે પોઝ આપી રહી હતી.
એક્ટ્રેસનો આ કિલર લૂક જોઈને યૂઝર્સના દિલ ધડકવા લાગ્યા છે. દિશા ગ્રીન કલરના ટુ પીસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
ચાહકો પણ એક્ટ્રેસના આ કાતિલ લૂકને પસંદ કરી રહ્યા છે. ફેન્સ કોમેન્ટ બોક્સ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.
કિઆરાના રિસ્પેશનમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પહોંચી હતી દિશા પટની, બધા તેને જોઈ દંગ રહી ગયા હતા.
દિશા પટની દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો દિશાની તસવીરોને લાઈક કરે છે.
તમને જણાવી દઈએ કે દિશા પટણી છેલ્લે જોન અબ્રાહમ સાથે એક વિલન રિટર્ન્સ માં જોવા મળી હતી.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)