Disha Patani Photo: સિલ્ક સાડી ગોર્જિયસ લાગી દિશા પટણી, જુઓ સુંદર તસવીરો
Disha Patani Photo: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેની તસવીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસને અત્યાર સુધી એક્ટિંગમાં વધારે સફળતા મળી નથી. પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.
અભિનેત્રી અત્યાર સુધી બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં તે આઈટમ ડાન્સ કરતી પણ જોવા મળી છે.
તે પોતાની ફિટનેસ અને હોટનેસના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે.
દરરોજ અભિનેત્રીની સ્ટાઈલ ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે. હવે ફરી એકવાર તેણે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.
અભિનેત્રીએ થોડા દિવસો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર તેના નવા લૂકની કેટલીક તસવીરો શેર કરી હતી. તેની તસવીરો જોયા બાદ દરેક વ્યક્તિ તેના વખાણ કર્યા વગર રહી શકતી નથી.
આ દરમિયા એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે સાટીન સાડી પહેરીને કહેર વર્તાવતી જોવા મળે છે.
દિશા પટણીનું નામ તેની અદભુત સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણું ફેમસ છે.
જ્યારે પણ આપણે બી-ટાઉનની સૌથી સુંદર અને ખૂબસૂરત અભિનેત્રીઓ વિશે વાત કરીશું, ત્યારે દિશા પટણીનું નામ ટોચ પર હશે.