HT Most Stylish Awards 2022: કૃતિ સેનનથી લઇને શહનાઝ ગિલ, રેડ કાર્પેટ પર આ અભિનેત્રીઓએ બતાવ્યો જલવો
તાજેતરમાં મુંબઈમાં મોડી રાત્રે 'HT મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ નાઇટ 2022'માં સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં અનેક સુંદરીઓએ પોતાના દેખાવથી લોકોને ચોંકાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બ્લડ રેડ કલરનું ફ્રન્ટ સ્લિટ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
શહેનાઝ ગિલે ગ્રે-બ્લેક ગાઉન પહેર્યું હતું. તેનો દેખાવ બિલકુલ સિન્ડ્રેલા જેવો હતો.
મલાઈકા અરોરા આ એવોર્ડ ફંક્શનમાં અર્જુન કપૂર સાથે પહોંચી હતી.
તમન્ના ભાટિયાએ બ્લેક કલરનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
કૃતિ સેનન થાઈ હાઈ સ્લિટ બ્લેક પ્લંગિંગ નેકલાઈન ગાઉનમાં પહોંચી હતી. તેણીને 'ઇન્ડિયાઝ મોસ્ટ સ્ટાઇલિશ (ફીમેલ)' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અભિનેત્રી રવિના ટંડન વાદળી અને જાંબલી શેડના આઉટફિટમાં પહોંચી હતી.
અભિનેત્રી દિશા પટણીએ પણ આ એવોર્ડ ફંક્શનમાં બ્લેક બોડીકોન ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું.