બ્લેક મોનોકિનીમાં Erica Fernandesનું ગ્લેમરસ ફોટોશૂટ, ફેન્સે કહ્યુ- દીપિકા પાદુકોણ લાગી રહી છો
એરિકા ફર્નાન્ડિસ ટીવીની સુપર સિઝલિંગ અભિનેત્રીઓમાંની એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એરિકાની બોલ્ડ તસવીરો જોવા મળે છે.
એક્ટ્રેસે તાજેતરમાં જ બ્લેક મોનોકિનીમાં તેની તસવીરો શેર કરી છે.
ફોટામાં એરિકા ફર્નાન્ડિસ બ્લેક મોનોકિનીમાં સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ બ્લેક મોનોકોની સાથે ગોલ્ડન ઇયરિંગ્સ પહેરી છે.
એરિકાએ મોનોકિની સાથે ડ્રામેટિક આઈ મેકઅપ કર્યો છે. બ્લેક સ્મોકી આઇ લુકમાં એરિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
એરિકાએ દરેક ફોટોમાં અલગ-અલગ પોઝ આપ્યા છે. દરેક તસવીરમાં એરિકાનો લુક, એક્સપ્રેશન અને એટીટ્યુડ જોઇને ચાહકો દિવાના થયા છે.
એક્ટ્રેસની તસવીરોને 1 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. યુઝરે લખ્યું- દીપિકા પાદુકોણ જેવી દેખાય છે.
એરિકા છેલ્લા કેટલાક સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે, જો કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર પણ 3.8 મિલિયન ફોલોઅર્સ છે.