દરેક સમસ્યાનો રામબાણ ઇલાજ છે આ એક અમૃત ફળ, જાણો કેવી રીતે સેવન કરવાથી થશે શરીરને અદભૂત ફાયદા
gujarati.abplive.com
Updated at:
30 Mar 2022 10:01 AM (IST)
1
ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. આ સ્થિતિમાં ગરમીથી બચવા માટે ખૂબ પાણી પીવો અને પાણી ભરપૂર તરબૂચનું સેવન કરો. શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તરબૂતમાં 90 ટકા પાણી હોય છે, જે ગરમીની સિઝનમાં આપના શરીરને હાઇટ્રેઇટ રાખે છે.
3
તરબૂચમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે,જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
4
તરબૂચમાં પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે, જે હાર્ટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
5
તરબૂચમાં બીટા કેરોટીન અને વિટામિન એ હોય છે. જે મોતિયાબિંદ અને રતોંધીના જોખમને ટાળે છે, આંખોની રોશની વધારે છે.
6
તરબૂચમાં ફાઇબરની માત્રા પણ ભરપૂર હોય છે. જેને કબજિયતાની સમસ્યા હોય છે. તેના માટે ઉત્તમ ફળ છે. તરબૂચ પાચન તંત્રને દુરસ્ત રાખે છે