ઈશા ગુપ્તાની બોલ્ડ તસવીરોએ તાપમાનનો પારો વધુ વધાર્યો
gujarati.abplive.com
Updated at:
14 May 2022 09:52 PM (IST)
1
ઈશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં છે. આશ્રમ 3માં તે દમદાર સ્ટાઈલમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઈશા ગુપ્તા માત્ર અભિનેત્રી જ નથી પણ સોશિયલ મીડિયા ક્વીન પણ છે. તેની તસવીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
3
ઈશા ગુપ્તા તેની બોલ્ડ અને બિંદાસ સ્ટાઇલ માટે જાણીતી છે.
4
ઈશા ગુપ્તાને પોતાની જ મસ્તિમાં જીવવું ગમે છે. પછી ભલે તે ગમે તેટલી ટ્રોલ થાય. દુનિયા ગમે તે કે, અભિનેત્રી કોઈની પરવાહ નથી કરતી.
5
ઈશા વેસ્ટર્નથી લઈને ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ શાનદાર લાગે છે.
6
ઈશાની દરેક સ્ટાઈલ પર ફેન્સ ફીદા થઈ જાય છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જાય છે.