Sonali Raut Photo: સોનાલી રાઉતનો બીચ લુક જોઈ ફેન્સ થયા ક્રેઝી, જુઓ હોટ તસવીરો
Sonali Raut Photo: અભિનેત્રી સોનાલી રાઉતની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી સોનાલી રાઉત પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
પોતાના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે સોનાલી રાઉત.
રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી રાઉત અવારનવાર પોતાની તસવીરોથી ઈન્ટરનેટનો પારો વધારતી રહે છે.
કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે, જેની તસવીરો તે ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે તે હંગામો મચાવે છે.
સોનાલી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સિઝલિંગ તસવીર શેર કરી છે. જેમાં તે હોટ લાગી રહી છે.