Fashion Tips: અવનીત કૌરના આ હૉટ અને ગ્લેમરસ ડ્રેસ તમારા માટે બની શકે છે બેસ્ટ ફેશન...
Fashion Tips: અભિનેત્રી અવનીત કૌર તેના બૉલ્ડ ફોટા અને સેક્સી લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તમે પણ તેના જેવા ડ્રેસ પહેરીને સુંદર દેખાઈ શકો છો. તમે પણ અવનીત કૌરના આ સ્ટાઇલિશ ડ્રેસને ટ્રાય કરીને સુંદર દેખાઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાના લૂક્સને કારણે ચર્ચામાં રહે છે.
જો તમે પણ હૉટ દેખાવા ઈચ્છો છો તો તમે અવનીત કૌરના ડ્રેસ જેવા ડ્રેસ પહેરી શકો છો.
હાલમાં જ અવનીત કૌરે આ બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ અજમાવીને તમે પણ સુંદર દેખાઈ શકો છો.
અવનીત કૌરની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. તમે પણ આવા ડ્રેસ ટ્રાય કરી શકો છો.
આ બ્લૂ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ હૉટ લાગી રહી છે, તેણે આ લૂકથી ફેન્સને ચોંકાવી દીધા છે.
આ ડ્રેસમાં અવનીત કૌર ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જો તમને પણ આ લૂક પસંદ આવ્યો હોય તો તમે પણ ટ્રાય કરી શકો છો.