Alia Bhatt થી લઇને દિશા પટણી સુધી, જાણો તમારી ફેવરિટ એક્ટ્રેસના 10મા ધોરણમાં કેટલા હતા માર્ક્સ
સાઉથ એક્ટ્રેસ સમન્થા રૂથનું 10મા ધોરણનું પરિણામ તાજેતરમાં વાયરલ થયું હતું. બોલિવૂડની બીજી કેટલીક અભિનેત્રીઓ છે જેમના 10માં માર્કસ તમને આશ્ચર્યચકિત કરી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂર પણ એક તેજસ્વી વિદ્યાર્થી રહી છે. તેને 10મા ધોરણમાં 84 ટકા માર્ક્સ હતા.
દિશા પટણીએ 10માં 64 ટકા માર્ક્સ મેળવ્યા હતા. તેણે બોલિવૂડમાં પોતાના દમ પર એક સ્થાન બનાવ્યું છે.
યામી ગૌતમને ધોરણ 10માં 75 ટકા માર્ક્સ હતા.
કૃતિ સેનને તેનું શિક્ષણ દિલ્હીથી લીધું છે. તેને ધોરણ 10માં 72 ટકા માર્ક્સ હતા.
શ્રદ્ધા કપૂર એક તેજસ્વી વિદ્યાર્થી રહી છે. તેને 10માં 70 ટકા માર્ક્સ આવ્યા હતા.
આલિયા ભટ્ટ એક તેજસ્વી અભિનેત્રી હોવાની સાથે અભ્યાસમાં પણ સારી રહી છે. તેણે ધોરણ 10માં 71 ટકા માર્ક્સ મેળવ્યા હતા.
ભૂમિ પેડનેકરે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક સ્થાન બનાવ્યું, તે એક સારી વિદ્યાર્થી પણ રહી છે. તેને 10મા ધોરણમાં 78 ટકા માર્ક્સ હતા.
અનુષ્કા શર્મા માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પરંતુ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી પણ રહી છે. તેને 10મા ધોરણમાં 93 ટકા માર્ક્સ હતા.
સમંથા રૂથ પ્રભુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પકડ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. આ અભિનેત્રી ખૂબ જ આશાસ્પદ વિદ્યાર્થી રહી છે. તેને ધોરણ 10માં 89 ટકા માર્ક્સ હતા.