Diana Penty Photos: ડિયના પેન્ટીએ લેંઘામાં આપ્યા શાનદાર પૉઝ, કેમેરાની સામે ફ્લૉન્ટ કર્યુ પરફેક્ટ ફિગર, જુઓ
Diana Penty Photos: ડિયાના પેન્ટી આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ ગઇ છે. હવે તેને પોતાના ફેન્સને પોતાનો લેટેસ્ટ લૂક બતાવ્યો છે. જેના પર લોકોની નજર ટકી ગઇ છે. જુઓ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિયાના પેન્ટીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તેને તેના ટ્રેડિશનલ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે.
ફોટોઝમાં ડિયાના પેન્ટી ડીપનેક બ્લાઉઝ પહેરીને દેખાઇ રહી છે. જેને તેને આઇવરી કલરના લેંઘાની સાથે પેર કર્યો છે.
ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપથી ડિયાના પેન્ટીએ પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે. તેના આ લૂક પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
ડિયાના પેન્ટીએ કેમેરાની સામે પોતાના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે, અને એકથી એક ચઢિયાતા પૉઝ ક્લિક કરાવ્યા છે.
એક્ટ્રેસે આ ડ્રેસમાં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વૉક કર્યુ હતુ. તેને ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો લગાવી દીધો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ડિયાના પેન્ટી છેલ્લીવાર ફિલ્મ સેલ્ફીમાં દેખાઇ હતી. જેમાં તેને અક્ષય કુમારની સાથે સ્ક્રીન શેર કરી હતી.
સેલ્ફી મૂવી બૉક્સ ઓફિસ પર કંઇજ ધમાલ ન હતી બતાવી શકી. હવે ડિયાના પેન્ટીના ફેન્સ તેની આગામી મૂવીનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.