હિના ખાને લંડનમાં બતાવ્યો હોટ અંદાજ, જુઓ લેટેસ્ટ તસવીરો
gujarati.abplive.com
Updated at:
16 May 2022 04:01 PM (IST)
1
ટીવી અભિનેત્રી આ સમયે લંડનમાં છે અને ત્યાની કેટલીક તસવીરો તેમણે ફેન્સ સાથે શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં હિના વ્હાઈટ આઉટફીટમાં બહુ હોટ લાગી રહી છે.
3
લંડનમાં યોજાયેલ એવોર્ડ ઈવેન્ટમાં હિનાને ફિલ્મ લાઈન્સ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
4
વ્હાઈટ લૂકમાં હિનાની તસવીરો ખુબ વાઈરલ થઈ રહી છે.
5
આ ઉપરાંત હિનાએ કાંસ ફિલ્મ ફેસ્ટિવલની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે
6
હિના ખાન લગભગ બે વર્ષ બાદ કાંસ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળશે(photo-instagram)