Hrithik-Saba Pics: લેડી લવની સાથે જોવા મળ્યો Hrithik Roshan, ક્યૂટ કેમિસ્ટ્રી જીતી લેશે તમારુ દિલ
gujarati.abplive.com
Updated at:
08 Nov 2022 11:01 PM (IST)
1
અભિનેતા રિતિક રોશન હાલમાં પોતાનાથી 12 વર્ષ નાની અભિનેત્રી સબા આઝાદને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. બંને ઘણીવાર પાર્ટી અને રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ બંનેની કેટલીક ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
3
તસવીરોમાં રિતિક અને સબા અલગ-અલગ લોકેશન પર મસ્તી કરતા જોવા મળે છે.
4
આ તસવીરમાં સેલ્ફી લેતી વખતે આ કપલ ખૂબ જ ક્યૂટ લાગે છે.
5
જેમાં સબા અને રિતિક એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે. બંનેનો આ શાનદાર લુક પણ ઘણો વાયરલ થયો હતો.
6
આ તસવીર સબા આઝાદના જન્મદિવસની છે. જ્યાં એક્ટ્રેસ કેક કાપી રહી છે.
7
જો કે બંનેની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી રહી છે
8
નોંધનીય છે કે એક્ટ્રેસ હોવા ઉપરાંત સબા આઝાદ એક સિંગર પણ છે. તેણે અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.