Photos: સફેદ ડીપ નેક ડ્રેસમાં હુમા કુરેશીએ બતાવ્યું સ્લિમ ફિગર, કાતિલ અદાઓએ ફેન્સનું દિલ જીત્યું
બોલિવૂડ અને ઓટીટીની દુનિયામાં પોતાની કાબેલિયત સાબિત કરનાર અભિનેત્રી હુમા કુરેશી માત્ર પોતાની એક્ટિંગને કારણે જ નહીં પરંતુ તેની સિઝલિંગ તસવીરોને કારણે પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં, હુમા કુરેશીએ સફેદ ડ્રેસમાં ચાહકો સાથે તેની સુંદર તસવીરો શેર કરીને તમામ લાઈમલાઈટ મેળવી લીધી છે.
હુમા સિલ્કી ડ્રેસ અને મિલ્કી સ્માઈલ સાથે પોતાનાા સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
જો કે, હુમા કુરેશી દરેક આઉટફિટમાં સુંદર દેખાતી હોય છે, પરંતુ સફેદ રંગમાં તેની સુંદરતા સાતમા આસમાને પહોંચી જાય છે.
ડીપ નેક ડ્રેસમાં હુમા કુરેશીએ ખુલ્લા વાળ રાખ્યા હતા અને ઓછું મેકઅપ કર્યું હતું.
હુમા કુરેશી ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મથી લાઈમલાઈટમાં આવી હતી. ત્યાર બાદ હુમાએ ઘણી ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે
ઈન્સ્ટાગ્રામ પર હુમાની ફેન ફોલોઈંગ વધી રહી છે. હુમાએ તાજેતરમાં જ 5 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે.