International Yoga Day 2022: યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે મલાઈકા અરોરા
gujarati.abplive.com
Updated at:
20 Jun 2022 08:35 PM (IST)
1
એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલીવૂડમાં તેની ફિટનેસને લઈ જાણીતી છે. મલાઈકા પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે. આટલું જ નહીં, તે તેના આહાર અને દિનચર્યાને પણ ચુસ્તપણે અનુસરે છે અને વજનની કસરતો ઉપરાંત તે યોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મલાઈકા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટ અને ડાયટને લગતી પોસ્ટ શેર કરે છે.
3
મલાઈકા અરોરા ફિટ રહેવા માટે યોગ કરે છે. મલાઈકા પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે. તે પછી તેને આઉટડોર એક્સરસાઇઝ કરવી ગમે છે. તે દરરોજ 1 કલાક કસરત કરે છે.
4
મલાઈકા અરોરા હાલ ફિલ્મોમાં નહીં પરંતુ રિયાલિટી શોમાં જોવા મળતી હોય છે. તે પોતાના બોયફ્રેન્ડ અર્જૂન કપૂરના લીધે પણ ચર્ચામાં રહેતી હોય છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મલાઈકા ઘણી વખત ટ્રોલ પણ થતી રહી છે.
5
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)