Nushrratt Bharuccha Photos: વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં નુસરત ભરુચાએ કરાવ્યું ફોટોશૂટ, દેખાયો ગ્લેમરસ લૂક
Nushrratt Bharuccha Photos: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. નુસરત તેના ગ્લેમરસ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનુસરત ભરૂચા તેની ફિલ્મ 'જનહિત મેં જરી' માટે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.
જોકે, નુસરતની ફિલ્મ 'જનહિત મેં જરી' બોક્સ ઓફિસ પર કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શકી.
નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
નુસરતે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં નુસરત ભરૂચા સફેદ શોર્ટ ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
સફેદ શોર્ટ્સ અને હાઈ હિલ્સ પહેરેલી નુસરત ભરૂચાની ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોના દિલની ધડકન વધારી રહી છે.